Thursday, January 15, 2026

Founder & Editor

મોરબી પંથકમાં છેલ્લા એકાદ દાયકા કરતાં વધારે સમયથી અમો સમાચારના માધ્યમથી લોકોને મદદરૂપ થઇ રહ્યા છીએ અને અમારા દ્વારા સતત વધુને વધુ લોકોને ઉપયોગી થઇ શકાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે “મોરબી માસ્ટર” ન્યુઝ વેબ પોર્ટલ શરુ કરવા માં આવ્યું છે અને “મોરબી માસ્ટર” ન્યુઝ પોર્ટલના માધ્યમથી લોક ઉપયોગી સમાચારો પ્રસિધ્ધ કરવામાં આવે છે સાથોસાથ લોકોને ઉપયોગી થાય તેવી માહિતી પણ આ ન્યુઝ પોર્ટલના માધ્યમથી લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે. આ ન્યુઝ પોર્ટલ પ્રામાણિક અને સચ્ચાઈ ને લોકો સુધી પહોંચાડવા માં મદદ રુપ થશે.

અરબાઝ રજાકભાઈ બુખારી
ઓફીસ : ૧૬, રુષિકેષ કોમ્પલેક્ષ, નવાડેલા રોડ, મોરબી – ૩૬૩૬૪૧
મોબાઇલ નંબર : ૯૮૨૫૩ ૮૯૫૪૬