ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા ખીદમતે સહેરી નું રમજાન માસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું

ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા ખીદમતે સહેરી નું રમજાન માસ દરમિયાન આયોજન કરવામાં આવ્યુ


૫ વર્ષ ની બહેતરીન ખીદમત બાદ એજ ઉત્સાહ,જોશ અને ઉમંગ થી સતત છઠ્ઠા વર્ષે પણ ઉમ્મીદ ગ્રુપ દ્વારા માંહે રમઝાન દરમિયાન ખીદમતે શહેરી નું બેહતરીન આયોજન કરવામાં આવ્યું છે આ નેક કામ માં યુવાઓનો જોશ વધારવા ખાસ દુઆ કરજો સાથે બધાને આ સુવિધા નો લાભ મળે તે માટે દરેક માણસ સુધી આ સેવા કાર્ય પહોંચાડી સાથ સહકાર આપવા વિનંતી ઇનશાઅલ્લાહ આ વર્ષે પણ આણંદ શહેર ની તમામ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ માં સેહરી ની વ્યવસ્થા કરી આપવામાં આવશે
ખાસ નોંધ. શહેરીના પાર્સલ રાત્રી ના સમયે ભઠીયારા દ્વારા એકદમ તાજું જમવાનું બનાવી ઉમ્મીદ ગ્રુપ આણંદ ના યુવાઓ દ્વારા પાર્સલ કરી પહોંચાડવામાં આવે છે
આ_સેવા_તદ્દન_નિઃશુલ્ક_છે
રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here