Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ

મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ


નવરાત્રી દરમિયાન વાંકાનેરથી કચ્છ તરફ જતા પદયાત્રીઓ માટે ઢુવા નજીકના સેવાકીય કેમ્પમાંથી તા. 6 ઓક્ટોબરે બપોરે ૧:૩૦ વાગ્યે ૧૨ વર્ષનું બાળક વાલીથી વિખૂટું પડ્યું હતું ૧૧૨ હેલ્પલાઇન મારફતે જાણ થતાં બાળકને વાંકાનેર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યું હતુ પીઆઈ બી.વી. પટેલની સૂચનાથી પીએસઆઈ ડી.વી. ખાંભલા સહિતની ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. ઢુવા બીટના એએસઆઈ સુરેશભાઈ ચાવડાએ બાળક સાથે હિન્દીમાં વાતચીત કરી સ્થાનિક સંપર્કો, માધ્યમો અને હેલ્પલાઈનની મદદથી પરિવાર અંગેની વિગતો મેળવી હતી. આશરે ત્રણ કલાકની સતત કામગીરી બાદ પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. બાદમાં વાલી-વારસદારોને પોલીસ મથકે બોલાવી બાળકને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હતું. બાળકને પરત મેળવી માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ, કોન્સ્ટેબલ હિરલબેન દિનેશભાઈ, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સહિતની ટીમ જોડાઈ હતી. 112ની તાત્કાલિક મદદ અને પોલીસની સતર્કતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન થતાં નવરાત્રીના સેવાકીય માહોલમાં ‘ખાખીની માનવતા’નું ઉદાહરણ સામે આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *