Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Wankaner

મોરબી જીલ્લાના વાંકાનેરમાં એન.ડી.પી.એસ એક્ટના ગુન્હાના આરોપીને નામદાર સેશન્સ કોર્ટમા નિયમિત જામીન મંજૂર

મોરબી જીલ્લાના વાંકાનેરમાં એન.ડી.પી.એસ એક્ટના ગુન્હાના આરોપીને નામદાર સેશન્સ કોર્ટમા નિયમિત જામીન મંજૂર

મોરબી જીલ્લાના વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં NDPS Act ની કલમ 8(c), 20(b)ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી મનુભાઈ જાગાભાઈ પરમાર દ્વારા ગાંજો મોકલવામાં આવેલ હતો.તે મુદામાલ દેવરાજભાઇ મનજીભાઇ ચૌહાણ ના કબ્જા ભોગવટા માં મળી આવેલ હતો. તે મુદામાલ મનુભાઈ એ મોકલી આવેલ હતો.

ત્યારબાદ મનુભાઇ જાગાભાઈ પરમાર ના ચાર્જશીટ પેલા ની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ, માં એડવોકેટ કેતન બી. ચૌહાણ, જય એમ. પરીખ,મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી અને સેસન્સ કોર્ટ દ્વારા ટંકારા ના યુવા વકીલ કેતન બી. ચૌહાણ દલીલો માન્ય રાખી આરોપીને 25,000/જામીન પર મુક્ત થવાનો હુકમ કરેલ.આરોપી તરફથી કેસમાં એડવોકેટ જય એમ. પરીખ,કેતન બી.ચૌહાણ, દેવજી આર. ચૌહાણ, વિશાલ ડી. યાજ્ઞિક અને સહાયક તરીકે રાકેશ ચાવડા, જય મહાલિયા, વિશાલ ખીટ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *