માળીયા મિંયાણાના ખીરઈ ગામના પુર્વ સરપંચશ્રી મહંમદબાપુ બુખારીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા

સૈયદ પીરે તરીકત હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બાપુના ગાદીનશીન મહંમદમીંયાબાપુ બુખારીનો જન્મદિવસ ખુશીથી ઉજવાયો


માળીયા મિંયાણાના ખીરઈ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચશ્રી અને સૈયદ પીર હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બાપુના ગાદીનશીન સૈયદ મહંમદમીંયાબાપુ બુખારીના જન્મદિવસે મુરીદો અને ચાહકોએ રુબરુ મળીને તેમજ તેમના મોબાઈલ નંબર ૯૯૨૫૯૨૬૭૪૭ પર ફોન કરીને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી મહંમદમીંયાબાપુના જન્મદિવસે બુખારી ફેમીલી સાથે કુર્આનશરીફની તીલાવત કરી જન્નતમાના હાથ ચુમી દુવાઓ માંગી ખુશી ખુશી જન્મદિવસની ઉજવણી કરી હતી


