Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તેવા હેતુથી મોરબી વકિલમંડળ કલેકટરને આવેદનપત્ર પાઠવશે

નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તેવા હેતુથી મોરબી વકિલમંડળ કલેકટરને આવેદનપત્ર પાઠવશે

મોરબીમા તારીખ ૨૯-૦૭-૨૦૨૬ ના રોજ એક દિવસ પ્રતિક હડતાલ રાખી અરજન્ટ સીવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનુ ઠરાવવામાં આવે છે તેમજ કલેકટર/ ડેપ્યુટી કલેકટર/મામલતદારશ્રીને હાઈકોર્ટ બેંચ રાજકોટને મળે તે અંગે આવેદન આપવાનું ઠરાવવામાં આવે છે. તેમજ તમામ કોર્ટના જજ સાહેબશ્રીઓને તેમની સમક્ષના પેન્ડીંગ કેસોમાં કેસની યથાવત પરીસ્થીતી જાળવી રાખવા તેમજ વકિલશ્રીઓની ગેરહાજરીમાં પક્ષકારોને નુકશાન ન થાય તેવા હુકમો ન ફરમાવવા વિનંતી છે

ગુજરાત હાઈકોર્ટની બેંચ મળવા માટે રાજકોટ બાર એસોસીએશનની આગેવાનીમાં તા.ર૫-૦૭-૨૦૨૬ ના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસીએશનની રાજકોટ ખાતે મીટીંગ બોલાવવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જીલ્લા તથા તાલુકા કક્ષાએથી બાર એસોસીએશનના પ્રમુખ તથા સેક્રેટરીશ્રીઓ તેમજ હાઈકોર્ટ બેંચ કમીટીના સીનીયર એડવોકેટશ્રીઓ હાજર રહેલ. આ મીટીંગમાં હાજર તમામ પ્રતિનીધીઓના સુચનો ઘ્યાને લઈ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલ તમામ કોર્ટો તા. : ૨૯-૦૭-૨૦૨૬ ના રોજ અરજન્ટ કાર્યવાહી સિવાયની કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનુ અને એક દિવસ પ્રતિક હડતાલ રાખવાનુ ઠરાવવામાં આવેલ છે. તેમજ જીલ્લા તથા તાલુકા કક્ષાએ કલેકટર/ડેપ્યુટી કલેકટર/મામલતદાર શ્રી ને હાઈકોર્ટ બેંચ રાજકોટને મળે તે અંગે આવેદન આપવાનુ ઠરાવવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *