Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Morbi

મોરબીમા આવતી કાલે જીલ્લાના તમામ વકિલો એક દિવસ અરજન્ટ કામ સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કલેકટરને આવેદન પત્ર પાઠવશે

મોરબીમા આવતી કાલે જીલ્લાના તમામ વકિલો એક દિવસ અરજન્ટ કામ સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કલેકટરને આવેદન પત્ર પાઠવશે

મોરબી બારના તમામ વકિલશ્રીઓએ આવતી કાલે
તા: ૨૯-૦૭-૨૦૨૬ ના રોજ એક દિવસ પ્રતિક હડતાલ રાખી અરજન્ટ સીવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનુ ઠરાવવામાં આવે છે તેમજ કલેકટર/ ડેપ્યુટી કલેકટર/મામલતદાર શ્રી ને હાઈકોર્ટ બેંચ રાજકોટને મળે તે અંગે આવતી કાલે તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ૧૨:૦૦ વાગે આવેદન આપવા જવા નું હોય.
*જેથી તમામ વકીલશ્રીઓએ આવતી કાલે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ બપોરે ૧૧:૩૦ વાગે મોરબી કોર્ટ ખાતે અચૂક હાજર રહેવાનું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *