Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા

મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા

મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના ચાગલા પુત્ર હરશિવગીરીનો જન્મદિવસ હોવાથી પત્રકાર પરિવારના લાડકવાયા પુત્ર અને સજનપરના ભાણેજ હરશિવગીરીનો જન્મદિવસે


મોરબી પત્રકાર એસોસિએશનના પુર્વ પ્રમુખ અને કુલછાબના બ્યુરોચિફ સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર અને મોરબી કચ્છમિત્રના પત્રકાર અલ્પેશગીરીના લાડકા પુત્ર હરશિવગીરીનો  (શ્રાવણ માસના પ્રથમ દિવસને સોમવારે તા ૫-૮-૨૦૨૪ ના રોજ ભગવાન ભોળાનાથને કુળદેવીની કૃપાથી જન્મ થયો છે)  જેથી આજે તારીખ ૫-૮-૨૦૨૬ તેનો  દ્વિતીય જન્મદિવસ છે તેમના જન્મદિવસે દાદા સુરેશભાઈ,દાદી રેખાબેન, મોટાંબાપુ દિપકગીરી, પિતા અલ્પેશગીરી,માતા દીપ્તિબેન સહિત ફઈ પાયલબેન,ફઈ હેતલબેન,મોહિતપરી,અંજલી,યુવરાજ,જેનિલ,પાર્થ, મનાલી, અને નાના અશોકવન,નાની દિનાબેન,મામા જયરાજવન,માસી સપનાબેન,માસા પારસગીરી, મોટોભાઈ દેવાંશ અને સજનપર વન પરિવારે જન્મદિવસની અંતરના ઉમળકે શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી છે સગા-સંબંધીઓ સ્નેહીઓ મિત્રો એ સાથે શુભેચ્છાની વર્ષા  સાથે અભિનંદન પાઠવી હરશિવગીરીનો દ્રિતીય જન્મદિવસ હૈયાના ઉમળકાને હર્ષોલ્લાસને ભવ્ય સજાવટ સાથે શાનદાર આયોજન કરવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *