Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી

મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી

મોરબી માળીયા ફાટક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ મળેલ જેને જિલ્લા ટ્રાફિક પોલીસે પરત કરી માનવતા મહેકાવી છે પોલીસ પ્રજાની સેવામાં સતત ખડેપગે રહી લોકોને મદદરૂપ બનતા મોરબી શહેરમાં ટ્રાફીક પોલીસ શક્તિમાન સાબિત થઇ ટ્રાફીક પોલીસ જવાનો ઉમદા કામગીરી કરી રહ્યા છે જાણવા મળતી વિગત મુજબ મોરબી માળીયા ફાટક પાસેથી એક રિક્ષા ચાલકને પાકીટ મળેલ જેથી રીક્ષા ચાલકે તાત્કાલિક મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસનો સંપર્ક કરી તેમને પાકીટ સોપેલ જેથી આ અંગે ગંભીરતાથી તપાસ કરતા મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ આધારકાર્ડના આધારે સર્ચ કરીને જેમાં મળેલ મોબાઈલ પર કોન્ટેક્ટ કરી મૂળ માલીક સુધી પહોંચી સંપર્ક કર્યો હતો અને આ પાકીટ લક્ષ્મીનગર ગામ પાસે એક ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓનુ હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેને નગર દરવાજા ચોક ખાતે બોલાવીને રૂબરૂ જ ખરાઈ કરીને તેમનું પાકીટ પરત કરેલ જેમાં જરુરી ડોક્યુમેન્ટ રોકડ રકમ બિલો સહીત પરત કરી માનવતા મહેકાવી હતી મુળ માલીકે મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસની ઉમદા કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *