માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયા

માળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ

માળીયા મિંયાણાના કાજરડા ગામે રહેતા પશુપાલક હનીફભાઈ ઉભરભાઈ ભટીના ધેર આઠમના દિવસે કાળી ભેસે આખા સફેદ કલરના પાડાને જન્મ આવતા લોકોના ટોળા જોવા ઉમટી પડયા હતા ત્યારે હનીફભાઈ ભટીના લાડકા પુત્ર આરીફને સફેદ કલરનો પાડો પસંદ આવતા ખુબજ ખુશ થયો હતો આ વિચિત્ર ધટનાથી લોકોને આશ્ર્ચર્ય લાગતા લોકો જોવા માટે હનીફભાઈ ભટીના ધરે માનવ મહેરામણ ઉમટી પડયા હતા

