Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Morbi

મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા

મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા

ફ્રુડ વિભાગ કચેરીમા ઓનલાઈન લાઈસન્શ મેળવવા અરજી સાથે મહાનગરપાલીકાનુ એન.ઓ.સી ની માંગણી કરતા પાલીકાતંત્રએ અરજીમા એન.ઓ.સી.ની જરુર પડયે ચકાસણી કરી નિર્ણય લેવાનુ કહેતા ખાટકીસમાજ કાયદકીય પગલા લેવા નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારીમા હોવાની ચર્ચા

મોરબી હુશેનીચોક ખાટકીવાસમા વર્ષોથી ચાલતી ચીકન મટનની દુકાનો અચાનક મહાનગરપાલીકાએ બંધ કરાવતા ખાટકીસમાજ રોષે ભરાયો હતો કેમ કે છેલ્લી સાત પેઢીથી નોનવેઝની દુકાન ચલાવતા ખાટકીઓ પાસે જુના લાઈસન્સ હતા તેના લાઈસન્શ મહાનગરપાલીકા બની એટલે નહી ચાલે નવા કઢાવવા પડશે અને ચીકનની દુકાન ચલાવતા વેપારીઓ પાસે લાઈસન્સ હતા અને ૨૦૧૯ થી ધકકા ખાવા છતા રિન્યુ કરવામા પાલીકાતંત્રે આનાકાની કરતા હાલે દુકાનો બંધ કરાવતા ચિકન મટનની દુકાનના લાઈસન્સ નવા કાઢવા માટે વેપારીઓ ફ્રુડશાખાની કચેરીએ ધસી જતા ત્યાના અધિકારીઓએ પ્રથમ પાલીકાની એન ઓ.સી લેતા આવો પછી ઓનલાઈન અરજી થશે તેવો જવાબ આપતા ફરી વેપારી સમાજ મહાનગરપાલીકા કચેરીએ પહોચ્યો ત્યાના જવાબદાર અધિકારીએ કહયુ કે અમને ફ્રુડશાખા તરફથી કહેવામા આવશે તો સ્થળ ચકાસણી કર્યા બાદ એન.ઓ સી આપીશુ ખરેખર શુ રંધાય રહયુ છે તે વેપારી ખાટકીસમાજના ગળે ઉતરતુ ન હોવાથી હવે ધારા ધોરણ મુજબ ચિકન મટરનો વેપાર કરવા લાઈશન્સ મેળવવા વેપારી ખાટકીસમાજ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારીઓ કરી રહયા હોવાની લોકચર્ચા જાગી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *