મોરબી હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ સમુહ લગ્નનું ઝાઝરમાં ભવ્ય આયોજન

મોરબી હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ સમુહ લગ્નનું ઝાઝરમાં ભવ્ય આયોજન

(મહમદશા શાહમદાર દ્વારા) મોરબી:- દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ ( ત્રેવીસ) માં સમૂહ લગ્ન અંગ્રેજી તારીખ ૨૮/૦૫/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે તો જે હિંદુ મુસ્લિમ સમાજના લોકોએ આ સમૂહ લગ્નમાં જોડાવું હોય તેમણે નીચે આપેલ સરનામે તરત પોતાનું નામ નોંધાવી લેવા બાવા અહેમદશાહ ગ્રુપ ની એક અખબાર યાદી માં જણાવવામાં આવે છે
૧) ઈકબાલભાઈ રાઠોડ મો-૭૯૯૦૪ ૮૯૬૦૦ રહે હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ સીપાઈવાસ સીદીકી મસ્જીદ પાસે મોરબી ૨) મહેશભાઈ મો-૯૮૭૯૩૧૦૫૯૫ રહે હોટલ ડિલક્સ,કે,બી,બેકરી ની બાજુમાં નહેરૂ ગેઈટ પાસે મોરબી, ૩) બીમલભાઈ મો-૮૦૦૦૦ ૦૦૧૮૧ રહે એર વોઇસ, ગ્રીનચોક મોરબી . ૪) બચુભાઈ ચાનીયા મો.૯૮૨૫૬ ૪૫૮૪૪ રહે. ચાનીયા ઓટો ગેરેજ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી. ૫) મનસુરી હુશેન મામદભાઈ મો.૯૭૨૭૧ ૦૪૫૬૧ રહે. હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ, સીપાઈવાસ મોરબી.
મળવા આવવાનો સમય બપોરે ૨ વાગ્યા થી રાત્રી ના ૮ વાગ્યા સુધી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here