માળીયા મિંયાણા હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટલનો શેડ ભારે તોફાની પવનથી તુટી પડતા મહિલાનુ મોત..મોરબી જીલ્લામા વાવાઝોડામા પ્રથમ મોત
માળીયા મિંયાણા નેશનલ હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટલનો આગળના ભાગનો શેડ વાવાઝોડાના તોફાની પવનથી તુટી પડતા સારવાર મળે તે પહેલા મહિલાનુ મોત નીપજ્યુ હતુ બિપોરઝોય વાવાઝોડાથી મોરબી જીલ્લામા પ્રથમ મોતનો બનાવ બન્યો હતો