Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Uncategorized

કોળી સમાજની ત્રણ દીકરીઓએ રચ્યો ઇતિહાસ,ચંદીગઢમાં નેશનલ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ડંકો વગાડ્યો સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યુ.

કોળી સમાજની ત્રણ દીકરીઓએ રચ્યો ઇતિહાસ,ચંદીગઢમાં નેશનલ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ડંકો વગાડ્યો સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યુ


તાજેતરમાં પંજાબ ના ચંદીગઢ ખાતે ચાલી રહેલી જુડોની નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રથમ દિવસે ગુજરાત સૌરાષ્ટ્રની ત્રણ ત્રણ કોળી સમાજની દીકરીઓએ ગોલ્ડન હેટ્રિક સર્જી હતી, વિછીયાની પૂજા ચારોલીયા એ 40 kg વજન વર્ગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે વિછીયા ની બીજી દીકરી દિવ્યા સરવૈયાએ 44 kg વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો તેમજ 48 કિલોગ્રામ વજન વર્ગમાં પાલીતાણા ની દિવ્યા મકવાણાએ પણ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભારતભર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે ત્રણેય દીકરીઓએ એશિયન ગેમ અને વર્લ્ડ જુડો ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે ત્યારે સમગ્ર ભારતભરમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી છે અને આ સિદ્ધિ માટે સમગ્ર ભારતભરના કોળી સમાજ માટે ગૌરવભેર આનંદની ક્ષણ બની રહી છે ત્યારે ત્રણેય દીકરીઓને પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ સન્માનિત અને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેરછાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *