Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Uncategorized

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડી-પાસાનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી કુલ રૂ.૪,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજકોટ રેન્જ ટીમ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડી-પાસાનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી કુલ રૂ.૪,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ બાબતે સખ્ત કાર્યવાહી કરવા અને આવી પ્રવૃત્તીઓ સદંતર ડામી દેવા અને ગે.કા. પ્રવૃત્તીઓ લગત કેસો શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી.અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ.શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી માહિતી મેળવી તેનુ ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા

દરમ્યાન દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા, અનિરૂધ્ધસિંહ જાડેજા, વકારભાઇ અરબ, નિકુલભાઇ પંપાણીયા નાઓને મળેલ ચોકકસ હકિકત આધારે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશનની હદના ગઢાળા ગામ ખંભાળા-ભડલી રોડ પાસેથી ઘોડી-પાસાનો જુગાર રમતા રોકડ રૂ.૬૧,૧૦૦/-, ઘોડી-પાસા નંગ ૨, મોબાઇલ નંગ ૩, મોટર સાયકલ, ઇક્કો કાર મળી કુલ રૂ.૪,૭૧,૧૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) રજાકભાઇ જમાલભાઈ ખોરાણી રહે. નવાગઢ, તા. જેતપુર જિ. રાજકોટ (૨) સંજયભાઇ વાઘજીભાઇ વાઘેલા રહે. કરીયાણા ગામ તા. બાબરા જિ. અમરેલી (3) મુકેશભાઇ હિપાભાઇ સરેલીયા રહે. લીંબડીયા તા. ગઢડા (સ્વામીના.) જિ. બોટાદ (૪) મનિષભાઇ નાનજીભાઇ મારૂ રહે. બાબરા, કરીયાણા રોડ ડો. આંબેડકર નગર જિ. અમરેલી નાઓને ધોરણસર અટક કરી તેમજ સ્થળ પરથી નાશી જનાર (૫) સંજય સામતભાઇ ગરાણીયા રહે. ગઢાળા (૬) સુરેશ મકવાણા રહે. બાબરા (૭) ભરતભાઇ વાટુકીયા રહે. ગઢાળા, સંજયભાઇની વાડીમાં મુળ ખંભાળા (૮) વલ્લભભાઇ કોળી રહે. ખંભાળા (૯) બીજલભાઇ કોળી રહે. ખંભાળા તમામ ૯(નવ) આરોપીઓ વિરુધ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

ઉપરોક્ત કામગીરીમાં રાજકોટ રેન્જના પો.ઇન્સ.શ્રી.અપૂર્વ પટેલ તથા પો.સ.ઈ.શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા, અનિરૂધ્ધસિંહ જાડેજા, વકારભાઇ અરબ, નિકુલભાઇ પંપાણીયા, અતુલભાઇ ડાભી, જયેન્દ્રસિંહ પરમાર, બળદેવસિંહ વિરદી, નરેંદ્રસિંહ રાઠોડ, વિપુલભાઇ ગઢાદરા, બળદેવસિંગ વિરદી, તથા હિતેશભાઇ કાગડીયાનાઓ જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *