Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Maliya Miyana

માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે વેજલપર સહીત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાખરેચી ગામના વિશાળ તળાવમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા એક જ દિવસમાં તળાવ ઓવરફલો થઈ જતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી જેથી ખાખરેચી ગ્રામજનો દ્વારા તળાવ સંપૂર્ણ ભરાઈને ઓવરફલો થતા નવાનીરના વધામણા કરવા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાખરેચી ગ્રામજનો દ્વારા ઢોલના તાલે વાજતે ગાજતે સામૈયા કરીને નવાનીરના વધામણા કરવા તળાવ કાંઠે પહોંચ્યા હતા જ્યાં શાસ્ત્રોકીય વિધિ મંત્રોચ્ચાર સાથે ક્ષત્રિય સમાજની વર્ષો જુની પરંપરા મુજબ તળાવમાં આવેલા નવાનીરને લોહીનો અભિષેક કરાવીને વધામણા કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે તળાવ એક જ દિવસમાં છલોછલ થઈ જતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી તળાવના વાજતે ગાજતે વધામણા કરવા ખાખરેચી ગામના સરપંચ દિનેશભાઈ પારજીયા અને ક્ષત્રિય સમાજ સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *