
માળીયા મિંયાણાના ખીરઈ ગામે રહેતા પીરે તરીકત હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બાપુનુ સોમવારે ચાલીસમુ (ચેહલુમ)
માળીયા મિંયાણાના ખીરઈ ગામે રહેતા પીરે તરીકત સૈયદ હાજી અબ્બાસમીયાબાપુ અકબરીયાબાપુ જન્નત નશીબ થતા પીર સૈયદ અબ્બાસીયાબાપુનુ ચાલીસમુ તારીખ ૧૨-૦૫-૨૦૨૩ મુસ્લીમ ચાંદ ૧ ને સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખીરઈ ગામે રાખવામા આવેલ છે જેમા મિલાદ શરીફ વાયેઝ શરીફ બાદ ન્યાઝ શરીફનો પ્રોગ્રામ રાખવામા આવેલ હોય સૌ સગા સ્નેહીઓ મુરસીદો તેમજ ખીરઈ વવાણીયા માળીયા મિયાણા સુન્ની મુસ્લીમ જમાતને પધારવા અને શવાબ હાસીલ કરવા એડવોકેટ રજાકમીંયા અબ્બાસમીંયા (રજાક બુખારી) ઈશાકમીંયા અબ્બાસમીંયા બુખારી- ઉમરમીંયા અબ્બાસમીંયા બુખારી- અલીમીંયા અબ્બાસમીંયા બુખારી અને ખીરી ગામના પુર્વ સરપંચશ્રી મહંમદમીંયા અબ્બાસમીંયા બુખારી પરીવારે જણાવ્યુ હતુ…લી.બુખારી પરીવાર