
માળીયા મિંયાણાના સરવડ ગામના અશોકભાઈ બાબુભાઈ પીઠડીયાનુ દુખદ અવશાન સોમવારે સદગત બેસણુ

સરવડ…મ.ક.સ.સુ જ્ઞાતિ ના અશોકભાઈ બાબુભાઈ પીઠડીયા (ઉ.વર્ષ-૫૨) તે સ્વ બાબુભાઈ નાગજીભાઈ પીઠડીયા ના પુત્ર તે પ્રવિણભાઈ તથા કિશોરભાઈ ના નાનાભાઈ તથા રાજ અને ખુશીબેન ના પિતાશ્રી તે,અલ્પેશભાઈ,મનિષભાઈ,પરેશભાઈ,પરાગભાઈ અને ભુમિબેન ના કાકા તથા હાલ રાજકોટ (મૂળ માળીયા) વાળા ગોવિંદભાઈ ગોપાલભાઈ સોલંકી તથા કિશોરભાઈ ગોપાલભાઈ સોલંકી ના જમાઈ તથા કમલેશભાઈ ના બનેવી નું તા:- ૨૭/૭/૨૦૨૪ ને શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.. તેમનું બેસણું તારીખ ૨૯/૦૭/૨૦૨૪ ને સોમવાર નાં રોજ બપોરે ૩ થી ૬ પટેલ સમાજવાડી (સરવડ) ખાતે રાખેલ છે.
સસરાપક્ષ ની સાદડી સાથે રાખેલ છે
સદગત અશોકભાઈ નું બેસણું તથા સસરાપક્ષ ની સાદડી બન્ને સાથે તા:- ૨૯/૭/૨૦૨૪ ને સોમવાર ના રોજ બપોરે ૩ થી ૬ કલાક દરમિયાન પટેલ સમાજવાડી સરવડ મુકામે રાખેલ છે.
પ્રવિણભાઈ પીઠડીયા
મો નં – 97248073640
કિશોરભાઈ પીઠડીયા
મો નં – 97149029658
રાજભાઈ – 9979674133
કિશોરભાઈ સોલંકી – 9998104020
કમલેશભાઈ સોલંકી- 9998153828























