કચ્છના ભચાઊ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપનીની તપાસ ક્યારે થશે? વીર કેમીકલ કંપની તપાસ થાય તો મોટા કૌભાડો ના પર્દાફાશ થવાની લોકચર્ચા

કચ્છના ભચાઊ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપનીની તપાસ ક્યારે થશે? વીર કેમીકલ કંપની તપાસ થાય તો મોટા કૌભાડો ના પર્દાફાશ થવાની લોકચર્ચા

કચ્છના વાંઢીયાની સીમમાં આવેલ વીર કેમીકલ કંપની કૌભાંડો ખોલશે એવા વાગી રહ્યા છે વાગળ પથકમાં ભડકારાઓ?

ભચાઉ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપનીઓ ઉડાડી રહ્યા છે  તંત્રના નિયમોના ધઝાગરા આસપાસ વિસ્તારના લોકોને રોજગારના લોલીપોપ આપી કરી રહયા છે નિયમોનુ ઉલંધન તેવી ચર્ચા

કચ્છના ભચાઉ તાલુકાના  રાજ વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની તપાસ થાય તો મોટા કૌભાડોના પર્દાફાશ થવાની શકયતાઓ સેવાઈ રહી છે?  વાઢિયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની કૌભાંડો ખોલશે એવા ભણકારા વાગી રહ્યા છે  કોણ છે? માસ્ટર માઈન્ડ અને કોની મહેરબાનીથી ચાલી રહ્યા છે તે આવા કૌભાંડો તેવો લોકોપશ્ર? ભચાઉ તાલુકામાં આવેલ અમુક કંપનીઓ દ્રારા ગામડા ઓમાં પણ આરોગ્યને નુકશાન થાય તેવી ગંધ આવી રહ્યા છે છતા પ્રદુષણ બોર્ડ કેમ ચુપકીદી સેવી રહયુ છે શુ તંત્રના ખિસ્સા ગરમ કરવામા આવી રહયા છે તેવી ગ્રામજનોમા ચર્ચાઓ એ જોર પકડયુ છે

ભચાઉ તાલુકાના વાઢિંયા સીમમા આવેલ વીર કેમીકલ કંપની ખરેખર પોતાના નિયમો નુ પાલન કેટલુ કરે છે  તે મોટો લોકપશ્ર? કંપની આવે તો આસપાસના લોકોને રોજગારી મળી રહે અને ગામના વિકાસ માટે સ્થાપના કરવામા આવતી હોય છે પંરતુ વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની વાઢિંયા પંચાયતમાં રજિસ્ટર થયેલી જ નથી તેવી લોકચર્ચા સાથે સ્થાનિક લોકો પીઠ પાછળ કાયદાના નિયમોનો ભંગ કરતી આ કંપની પર કોઈ યોગ્ય પગલાં કેમ લેવાતા નથી તે સવાલ ઉભો થયો છે ?. પંચાયતના રેકોર્ડમાં નોંધ ન હોવા છતાં આ કંપની એકદમ બંધારણ વિરુદ્ધ કાર્યરત છે તેની તપાસ થવી જોઈએ તેવી લોક માંગણી ઉઠી છે

આ  વીર કેમીકલ કંપની દ્રારા કેમિકલ બનાવવામા આવે છે એની માહિતી મિડિયા દ્રારા કંપનીમા પુછવામા આવતા અમો શુ બનાવીએ તેનાથી તમને શુ મતલબ છે તેવા ઉધતાઈ ભર્યા વર્તનથી જવાબો આપવામા આવ્યા હતા ત્યારબાદ મિડિયા દ્રારા વાંઢિયા ગ્રામ પંચાયતનો કોન્ટેક્ટ કર્યા ત્યારે જાણવા મળ્યૂ હતુ કે કંપની નુ કઈ રજીસ્ટર થયુ નથી તો શું ખરેખર વાઢિંયા ગામની સીમમા આવેલ કંપનીનો વીમો કોણ પચાવી રહ્યુ છે? શુ કલેક્ટરએ મંજુરી આપી દીધી? ડાયરેક્ટ કંપનીનો વેરો નથી ભરવામા આવ્યો એવુ જાણવા મળ્યુ શૂં ખરેખર આ કેટલા વર્ષથી ચાલે છે એની તપાસ થાય તો મોટો કૌભાંડો સામે આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે ખરેખર કંપનીમાં કામ કરી રહ્યા લોકો નુ શું ખરેખર કિમીનલ રેકોર્ડ અને પોલીસ વેરીફિકેશન કરાવ્યુ હશે? કે પછી ડાયરેક્ટ કંપનીઓમા રાખવામા આવી રહ્યા છે તેવી લોકચર્ચા ? વાઢિંયા સિમમાં આવેલ વીર કેમીકલ કંપની અગાઉ પણ શીલ થયેલ હતી વીર કેમીકલ કંપની બારે કોઈ કંપનીના બોર્ડ કે માહિતી નથી શું છુપાવા માગે છે વીર કેમીકલ કંપનીએ કોને કોને ખરીદી લીધા? તે સવાલ ઉભો થઇ રહ્યો છે છતા આવડી મોટી ભુલ કેમ અધિકારીઓને કેમ નથી દેખાતી તેવી ચર્ચાએ જોર પકડયુ છે

ચોંકાવનારી વાત તો એ છે કે વીર કેમીકલ કંપનીના સૌથી મોટા પાપીઓ આ કંપની કોની મહેરબાની થી બારોબાર કારોબાર ચલાવી રહ્યા છે. મોટા મોટા પાપને અત્યાર સુધી કોણે છૂપાવ્યું તે પણ સવાલ છે. વીર કેમીકલ કંપની કોના છૂપા આશીર્વાદે ચલાવે છે અને કોણે કોણે રૂપિયાની પોટલીઓ લઈને તથ્ય છૂપાવ્યું? મુદ્દે પંચાયત અને જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો પ્રયાસ કેમ નથી કરાતો એ પણ મોટો પ્રશ્ન છે. લોકોને આશા છે કે સરકાર અને અધિકારીઓ આ મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય તપાસ થાય તો કેટલાયના તપેલા ચડી જાય તેવી લોકચર્ચાએ જોર પકડયુ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here