
મોરબી વાવડીરોડ પર મસ્જીદે મખ્દુમ અશરફની બાજુમા રહેતા નવાબઅલી ભટ્ટીએ નાની ઉમરે રમજાનના પવિત્ર માસમા રોજુ રાખી ખુદાની ઈબાદત કરી
હાલે રમજાન માસના પવિત્ર મહિનામા તમામ મુસ્લીમ બિરાદરો દ્રારા રોઝા રાખી નમાઝ અદા કરી ઈબાદત સાથે આખા મહીના દરમ્યાન અલ્લાહપાકની ઈબાદત કરવામા આવે છે ત્યારે આ ગરમીમા વહેલી સવારે સેહરી કરી રોઝુ બંધ કરીને સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહીને ખુદાની બંદગીમા રમજાનના પવિત્ર માસમા રોઝા રાખી ખુદાની બંદગી કરવામા આવે છે
ત્યારે મોરબીના વાવડીરોડ પર મસ્જીદે મખ્દુમ અશરફની બાજુમા રહેતા નવાબઅલી ભટ્ટીએ નાની ઉમરે રમજાન માસના ઈબાદત કરી રોઝુ રાખતા પરીવારજનોએ નવાબઅલીને ફુલહાર કરી અવનવી વાનગીઓ સાથે રોઝુ ખોલાવી ખુશી વ્યકત કરી હતી

























