
મોરબીના ટંકારાના સામાજીક અગ્રણી અને સિનિયર એડવોકેટ સિરાઝ અબ્રાણીના મોટાભાઈ મર્હુમ સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી અલ્લાહની રહેમતમા પહોચી જતા બુધવારે જીયારત
મોરબી જીલ્લાના ટંકારા રહેતા સામાજીક અગ્રણી અને સિનિયર ધારાશાસ્ત્રી સિરાઝ અબ્રાણીના મોટાભાઈ મર્હુમ સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી અલ્લાહની રહેમતમા પહોચી જતા મર્હુમની જીયારત તારીખ ૨૫/૦૨/૨૬ બુધવારે, સાંજે ૪:૦૦ કલાકે, જુમ્મા મસ્જિદ ટંકારા ખાતે રાખવામા આવેલ છે
મર્હુમ સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી જેઓ આજરોજ તારીખ ૨૩ / ૦૨/૨૦૨૬ ને સોમવાર ના રોજ અલ્લાહ પાકની રહેમતમાં પહોંચી ગયા છે. મર્હુમની જ્યારત તા. ૨૫/૦૨/૨૬ બુધવારે, સાંજે ૪:૦૦ વાગ્યે, જુમ્મા મસ્જિદ ટંકારા ખાતે રાખેલ છે, તેમજ ઔરતો માટે મર્હુમ સલીમભાઈના ઘરે જીયારત ઇન્શાઅલ્લાહ રાખેલ છે ધરનુ સરનામુ – મોરબીનાકાની બાજુમાં, ટંકારા જિલ્લો મોરબી
અલ્લાહ પાક મર્હુમ સલીમભાઈ અબ્રાણીના સબીરા-કબીરા ગુનાહ માફ ફરમાવે, મર્હુમને જન્નતુલ ફિરદૌષમાં આલા મુકામ અતા ફરમાવે અને એમના ઘરનાઓને સબ્રે જમીલ અતા ફરમાવે…તેવી દુવા સાથે આમીન


























