
મોરબીના રહેવાસી શાંતાબેન મહાદેવભાઈ ફુલતરીયાનુ અવસાન થતા ભગવાન તેના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના
મોરબીમા રહેતા અને નવાડેલારોડ પર મોના ઈલેકટ્રીકની દુકાન ધરાવતા ભરતભાઈ મહાદેવભાઈ ફુલતરીયાના માતૃશ્રી શાંતાબેન મહાદેવભાઈ ફુલતરીયા ઉમર વર્ષ ૮૮ તે મહાદેવભાઈ ઘેલાભાઈ ફુલતરીયાના પત્ની તે ભરતભાઈ મહાદેવભાઈ ફુલતરીયા તથા અનિલભાઈ મહાદેવભાઈ ફુલતરીયાના માતૃશ્રીનુ તારીખ ૨૬-૦૪-૨૦૨૩ ને બુધવારના રોજ ભગવાનને ચરણ પામેલ છે અવસાન થતા તેમનુ સદગત બેસણું તારીખ ૨૮-૦૪-૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન તેઓના નિવાસ સ્થાન નકલંગ સોસાયટી, જીઆઇડીસી પાછળ, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોબાઈલ નંબર ૯૮૨૫૭૯૬૪૪૦, ૯૮૨૫૨૯૪૨૮૧