મોરબી જીલ્લાના ટંકારા પોલીસે પેન્શન માટે આવેલ વયો વૃદ્ધા દંપતીને નાગરિકોના સ્વસ્થ અને સુરક્ષા અંતર્ગત પોલીસ વાનમાં ટંકારા થી છત્તર પહોંચાડયા

મોરબી જીલ્લાના ટંકારા પોલીસે પેન્શન માટે આવેલ વયો વૃદ્ધા દંપતીને નાગરિકોના સ્વસ્થ અને સુરક્ષા અંતર્ગત પોલીસ વાનમાં ટંકારા થી છત્તર પહોંચાડયા

કાયદો વ્યવસ્થાના રખેવાળ એટલે પોલીસ જે ફરજ ના ભાગે રાતને દિવસ સરકારની ગાઈડલાઈન મુજબ પ્રજા રક્ષક તરીકે ફરજ બજાવે છે ત્યારે કાયદો વ્યવસ્થા ના રખેવાળ પોલીસ તંત્ર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સિંહ ફાળો આપે છે આવું જ કાંઈક તારીખ 10 5 2023 ના રોજ બુધવારે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ ની હદમાં આવેલા છત્તર ગામના એકલવાયું જીવન જીવતા વયો વૃદ્ધા દંપતિને પેન્શન માટે ટંકારા આવેલ એ સમય દરમિયાન ટંકારા પોલીસની સી ટીમ દ્વારા ટંકારાથી છત્તર પોલીસ વાનમાં વયો વૃદ્ધ દંપતિ ને નાગરિકોના સ્વસ્થ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ફરજ ના ભાગે ટંકારા પોલીસ વયો વૃદ્ધ દંપતિને માર્ગદર્શક પ્રજા રક્ષક પોલીસ ની સી ટીમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here