
અમરેલી ના ખ્યાતનામ તબીબ ડો,કેવલ .આર પંડ્યાજી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ…
નાની ઉંમર માં સારી એવી મોટી લોકચાહના મેળવનાર અમરેલી ના શાંતાબા ગજેરા હોસ્પિટલમાં પણ ગાયનેક વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરી ચુક્યા છે તેમજ અનેક દર્દિ નારાયણો ની દિલ થી સેવા કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ હોય તેમજ હાલ રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ગાયનેક ડીજીઓ તરીકે કાર્યરત છે એવા ડો,કેવલ,આર પંડ્યા જી નો આજે જન્મદિવસ હોય ત્યારે પરીવાર જનો, સંતો, ભુદેવો, મિત્ર સર્કલ, મેડીકલ વિભાગ થી વિશ તેમજ આશિર્વાદ પ્રાપ્ત થઇ રહ્યાછે.
રીપોર્ટર:મહેશ ગોંડલિયા કુંકાવાવ