
માળીયામિંયાણાના ખાખરેચી સાર્વજનિક હાઈસ્કુલની વિધાર્થીની કષીશ મેવાડા ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૮.૦૬ PR સાથે હાઈસ્કૂલમાં બીજા નંબરે શ્રેષ્ઠ પરીણામ મેળવ્યુ
માળીયામિંયાણાના ખાખરેચી ગામે રહેતા મનુભાઈ દેવરાજભાઈ મેવાડાના નાના ભાઈ મહેશભાઈ દેવરાજભાઈ મેવાડાની દિકરી કશીષ મેવાડાએ તાજેતરમાં લેવાયેલી ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં ખાખરેચી સાર્વજનિક હાઈસ્કુલમાં અભ્યાસ કરી જાહેર થયેલ પરીણામમાં ૯૮.૦૬ PR સાથે ઉર્તિણ થઈને ઉત્કૃષ્ટ પરીણામ મેળવી સમ્રગ મેવાડા પરીવારની સાથે ગામ અને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદનની સાથે સમ્રગ હાઈસ્કૂલમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં બીજા નંબરે સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઈને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી તે બદલ શુભેચ્છાની વર્ષા થઈ રહી છે