
મોરબી ટ્રાફિક પોલીસમા હેડ કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાપુર્વક ફરજ બજાવતા ઈશ્ર્વરભાઈ રબારીના જન્મ દિવસે શુભેચ્છા વર્ષા
મોરબીમા ક્રાઈમ બ્રાન્ચમા અગાઉ નિપક્ષ અને નિષ્ઠાપુર્વક ફરજ બજાવ્યા બાદ હાલે મોરબી નટરાજ ફાટક પાસે ટ્રાફિક હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ઈશ્ર્વરભાઈ મેલાભાઈ રબારીનો આજે જન્મ દિવસ હોવા છતા આજે ફરજ પુર્વક નોકરી કરી ટ્રાફિક સેવા આપી રહયા છે ત્યારે ઈશ્ર્વરભાઈ રબારના જન્મ દિવસની ખુશીમા ટ્રાફિક બ્રિગેડના જવાનો તેમજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત સગાસબંધીઓ અને મિત્રસર્કલમાથી જન્મદિવસની ખુશીમા રુબરુ તેમજ ફોન પર અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી અને ઉતરોતર પ્રગતિ થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા