મોરબી વાવડી રોડ પરથી ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે રવિ પાલા પકડાયો સીટી એ ડીવીઝન પોલીસે રૂ,૪૯,૫૦૦ના ઈંગ્લિશ દારૂ અને કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦ના મુદામાલ સાથે ઉપાડી લીધો

મોરબી વાવડી રોડ પરથી ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે રવિ પાલા પકડાયો સીટી એ ડીવીઝન પોલીસે રૂ,૪૯,૫૦૦ના ઈંગ્લિશ દારૂ અને કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦ના મુદામાલ સાથે ઉપાડી લીધો

મોરબી નાનીવાવડી રોડ પર બજરંગ સોસાયટીમાં રહેતો રવિભાઈ જીતેન્દ્રભાઇ પાલા પોતાના ઘરની બહાર એસન્ટ કાર GJ-05-CP-0039માં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીશ દારૂની બોટલોનુ વેચાણ કરતો હોવાની માહિતી આધારે સીટી એ ડીવીજન પોલીસ દ્વારા રેઈડ કરતા ઉપરોક્ત કારમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૪૯,૫૦૦‌નો મુદામાલ તથા એસન્ટ કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ.૧,૪૯૫૦૦ સાથે રવિ જીતેન્દ્રભાઈ પાલાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ઇંગ્લીશ દારૂ આપનાર આરોપી ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ હાજર નહી મળી આવતા પકડવા ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી કરેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here