મોરબીમા મારી શાળા હરીયાળી શાળા અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિધાલયમા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જુઓ વીડીયો

https://fb.watch/lWitk6XWRp/?mibextid=CDWPTG

મોરબીમા મારી શાળા હરીયાળી શાળા અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિધાલયમા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિધાલયમાં મારી શાળા હરિયાળી શાળા કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

કન્યા વિધાલયના આચાર્ય શિક્ષકો અને વિધાર્થીનીઓના હસ્તે વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષની ઓળખ ઉપયોગીતા અને રક્ષણ વિશે માહિતગાર કર્યા હતા

જેમાં શાળાના આચાર્યા પારૂલબેન હીરપર, શિક્ષકો મહેન્દ્રભાઈ કચોટ, નરભેરામભાઈ કોટડીયા, પીનારૂબેન સોલંકી બીનાબેન ઉપરાંત વિદ્યાર્થીનીઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાઈ હતી વૃક્ષારોપણ કરવા ઉપરાંત વિદ્યાર્થીનીઓને વૃક્ષોનો પરિચય કરાવવામાં આવ્યો હતો જુદા જુદા વૃક્ષોની ઉપયોગીતા અને મહત્વ વિશે માહિતગાર કરી પર્યાવરણનું રક્ષણ અને સંરક્ષણની સમજણ પૂરી પાડી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here