મોરબી જુના એસ.ટી.સ્ટેન્ડ પાછળ અયોધ્યાપુરી મેઈનરોડ પર લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરેન્ટનો શુભ પ્રારંભ અવનવી વાનગીઓનો સ્વાદ મણવા એક મુલાકાત જરુરી હૈ…,?

મોરબી જુના એસ.ટી.સ્ટેન્ડ પાછળ અયોધ્યાપુરી મેઈનરોડ પર લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરેન્ટનો શુભ પ્રારંભ અવનવી વાનગીઓનો સ્વાદ મણવા એક મુલાકાત જરુરી હૈ…,?

લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરેન્ટમા મટન કા મજા- તવા કા ટેસ્ટ- ચાઈનીઝ રાઈસ- નુડલ્સ- તંદુરી કા તડકા સહિત અવનવી વાનગીઓનો ટેસ્ટ માણવા ફેમીલી સાથે અવશ્ય પધારા જેવી લકકી રેસ્ટોરેન્ટ

મોરબી શહેરમા નોનવેઝના શોખીનો માટે સ્વાદિષ્ટ અવનવી વાનગીઓ માટેનુ ફેમીલી સાથે મજા માણવાનુ એકપણ હોટેલ શહેરમા નહી હોવાના કારણે નોનવેઝના શોખીનોને શહેર છોડી દુર દુર સુધીના ધકકા ખાવા પડતા હતા તેને ધ્યાને રાખી મોરબીના ઈમ્તીહાઝ કાસમભાઈ દલવાણી મોબાઈલ નંબર ૮૩૨૦૦૭૩૩૯૨ એ લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરન્ટનુ ઓપનીંગ કર્યુ હતુ

જેમા મોરબી શહેરમા જુના એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ અયોધ્યાપુરી મેઈન રોડ પર ફેમીલી એ.સી.કેબીનો સાથે લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરેન્ટનો શુભ પ્રારંભ કર્યો હતો જેમા રેસ્ટોરેન્ટમા ચીકન મટનની અલગ અલગ વાનગીઓ બનાવવા તવાફ્રાઈનો ટેસ્ટી સ્વાદ બનાવવા પ્રખ્યાત કારીગર એઝાઝભાઈ મોબાઈલ નંબર ૭૬૨૧૮૫૧૯૫૫ ને બોલાવી લકકી નોનવેઝ રેસ્ટોરેન્ટનો શુભ પ્રારંભ કર્યો હતો

આ લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરેન્ટના ઓપનિંગ દરમ્યાન આલે રસુલ પીરે તરીકત સૈયદ ગુલામહુશેનબાપુ – સૈયદ અયુબબાપુ બુખારી તેમજ બાવા અહેમદશાહ મસ્જીદના પેશઈમામ અબદુલ કાજી સાહેબે ફાતેહા પઢી દુવા સાથે રેસ્ટોરેન્ટનુ ઓપનિંગ કરવામા આવ્યુ હતુ આ શુભ પ્રારંભમા બહોળી સંખ્યામા લોકોએ હાજરી આપી ચા નાસ્તો તેમજ આઈસ્ક્રીમનો લાભ લીધો હતો

આ લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરન્ટમા મટન કા મજામા મટન મસાલા- મટન ભુજા- મટન કોરમા- મટન હાંડી- મટન અંગારા- ભેજાફ્રાઈ- મટન ખીમા- મટન ખીમા- બોમ્બે ચાપ- ખીમા ખીચડી- ભેજા ખીચડી- દરબારી ખીચડી- ભુના ખીચડી દરબારી મટન સહિતની અવનવી મટનની વાનગીઓ બનાવવામા આવે છે

તેમજ તવા કા ટેસ્ટ મા સ્પેશીયલ ચીકન- ચિકન દિલ્લગી- ગ્રીન ચીકન- પનીર ટીકકા ચીકન- ચીકન મોગલાઈ- ચીકન પટીયાલા- ચીકન ઈરાની- શીંગાપુરી ચીકન- લકકી સ્પેશીયલ ચીકન- લોલીપોપ ડ્રાઈ- લોલીપોપ મસાલા- ચીકન મેન્ચુરીયન સહિત મચ્છી ફ્રાઈ મચ્છી મસાલા જીંગાફ્રાઈ જીંગા મસાલા તેમજ ચીકન સુપ નુડલ્સ સહિતની અવનવી સ્વાદીષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા લકકી નોનવેઝ એન્ડ તવાફ્રાઈ રેસ્ટોરેન્ટમા એકવાર અવશ્ય પધારી અવનવી વાનગીઓની મજા માણો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here