
માળીયા મિંયાણા તાલુકા પંચાયતનુ ૩.૨૨ કરોડના ખર્ચે બનાવેલ નવા બિલ્ડીંગનુ ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લુ મુકાયુ
ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધીના વરદ હસ્તે તાલુકા પંચાયત ના નવા બિલ્ડીંગનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ
માળીયા મિંયાણા તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમા જિલ્લા પંચાયત મોરબીના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા તાલુકા પંચાયત માળીયા મીયાણાના પ્રમુખ શ્રીમતી સુશીલાબેન અશોકભાઈ બાવરવા ઉપપ્રમુખ શ્રીમતી સીતાબેન ચંદુભાઈ લાવડીયા અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી રતનબેન પરમાર તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ મોરબી જિલ્લા પંચાયતના હોદેદાર સહિત માળિયા તાલુકા સંગઠન પ્રમુખ મણિલાલ સરડવા તેમજ મહામંત્રી મનીષભાઈ કાંજિયા અને અરજણભાઈ હુંબલ , યુવરાજસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઈ દેસાઈ જિલ્લા પંચાયત મોરબીની ખાખરેચી સીટના મહેશભાઈ પારજીયા સાથે તાલુકા પંચાયત માળિયા ખાખરેચી સીટના અશોકભાઈ કૈલા માજી ઉપપ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના સભ્યશ્રી સવજીભાઈ કારોલીયા પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના તાલુકા પંચાયતના સભ્ય નિર્મલસિંહ જાડેજા પ્રવીણભાઈ અવાડીયા તાલુકા પંચાયતના તમામ સભ્યો અને પૂર્વ પ્રમુખ બાબુભાઈ હુંબલ, પૂર્વ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ડી. ડી જાડેજા પૂર્વ કારોબારી ચેરમેન રતિલાલ ભાણજા સહિતના માળિયા મિંયાણા તાલુકાના તમામ ગામના ઉપસ્થિત રહેલા તમામ સરપંચશ્રીઓ ની સાથે અજયભાઈ ગરીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ વી રાંકજા , પીએમ સાવલિયા કે. ડી. અગ્રાવત ,જે એસ નીનામા નાયબ હિસાબનીશ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાદવભાઈ પાર્થ પટેલ, રવિ સરડવા અને મિલન ચીખલીયા વિસ્તરણ અધિકારી આઇ આર ડી સ્ટાફ , મનરેગા સ્ટાફ સમગ્ર તાલુકા પંચાયત માળીયા મીયાણા નો સમગ્ર સ્ટાફ મામલતદારશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શર્મિલાબેન હુંબલ , માળિયા તાલુકાના તમામ ગામના તલાટી કમ મંત્રીશ્રીઓ અને આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિ નવું બિલ્ડીંગ ખુલ્લુ મુકવામાં આવ્યું જેથી હવે અધિકારી કર્મચારીગણ અને આવનારા અરજદારોને સુવિધા ની ખુશ્બુ મળશે તેઓ આનંદ જોવા મળ્યો હતો