
રિપોર્ટ- અરબાઝ રજાક બુખારી મોરબી
મોરબી જોન્શનગરમા રહેતા જેડા પરીવારના એકસાથે છ સભ્યોને ઉમરાહની જીયારત નશીબ થતા ફુલહાર સાથે ભવ્ય કાર્યક્રમ રાખી ખુશી મનાવી હતી
ઈકબાલભાઈ હુશેનભાઈ જેડાના પરીવારજનો ઉમરાહ જીયારતની ખુશીના પ્રસંગે બહોળી સંખ્યામા પીરે તરીકતોએ હાજરી આપી હતી
મોરબી જોન્શનગર વિસ્તારમા રહેતા ઈકબાલભાઈ હુશેનભાઈ જેડા- રોશનબેન ઈકબાલભાઈ જેડા- અકબર હુશેનભાઈ જેડા- હનીફ ઈકબાલ જેડા- રોશનબેન અકબર જેડા સુહાના સુભાન આમ જેડા પરીવારના એકસાથે છ સભ્યોને મકકા મદિનાશરીફની જીયારત નશીબ થતા જેડા પરીવારના સભ્યોએ વાવડીરોડ પર આવેલ ગોકુલફાર્મમા ફુલહાર સાથે ભવ્ય પ્રસંગની ઉજવણી કરી ખુશી મનાવી હતી
આ ખુશીના પ્રસંગે બહોળી સૈયદ પીરે તરીકતોએ હાજરી આપી હતી જેમા ચોબારીથી પીર સૈયદ વલાબાપુ- પીર સૈયદ કાસમબાપુ મહંમદહનીફબાપુ- પીર સૈયદ હશનશાબાપુ- પીર સૈયદ પળેલશાબાપુ- તેમજ જુના કટારીયાના પીર સૈયદ તાજમહંમદબાપુ (પપુબાપુ) તથા પીર સૈયદ તાજમહંમદબાપુ ૪૭ પીર માળીયા મિંયાણાના પીર સૈયદ જમાલશાબાપુ ડેલીવારા-વીસીપરાના પીર સૈયદ એઝાઝબાપુ પીર સૈયદ મોમીનબાપુ સહિતના બહોળી સંખ્યામા સૈયદે સાદાત ઉપસ્થિત રહયા હતા અને મકકા મદિનાશરીફની પવિત્ર ધરતી પર ઉમરાહની જીયારતે જતા જેડા પરીવારના સભ્યોને ફુલહાર કરી ખુશી મનાવી હતી