મોરબીમા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા ઉતરાણના તહેવાર નિમિતે ધાયલ પક્ષીઓની તાત્કાલીક સારવાર માટે હેલ્પલાઈન સેન્ટર ઉભુ કરાયુ ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતીયાએ મુલાકાત લીધી

મોરબીમા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા ઉતરાણના તહેવાર નિમિતે ધાયલ પક્ષીઓની તાત્કાલીક સારવાર માટે હેલ્પલાઈન સેન્ટર ઉભુ કરાયુ ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતીયાએ મુલાકાત લીધી

મોરબીમા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મકરસંક્રાતી ઉત્તરાયણના તહેવાર નિમિતે પતંગની દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુથી જીવદયા પ્રેમી એવી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં હતો તથા સંસ્થા દ્વારા મોરબીના મુખ્ય જગ્યોઓ ઉપર વીસ જેટલા પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવા માં આવ્યા છે. જેમાં નીચે યાદી મુજબ સમયમાં આપ ધાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર માટે પહોચાડવા જીવદયા પ્રેમિઓને અપીલ કરવામા આવે છે જેમા પક્ષી સારવાર કેન્દ્ર રવાપર ચોકડી અવની ચોકડપંચાસર રોડ ,રાજનગર નાકે મહારાણા પ્રતાપ સર્કલ ફ્લોરા ૧૫૮ એસ.પી. રોડ, સરદાર પટેલ આર્કેડ ગોકુળ મથુરા સોસાયટી ઉમિયા સર્કલ , મહાદેવ મંદિર સુપર માર્કેટ સામે જી.આઈ.ડી.સી. સ્વામિનારાયણ મંદિર નગર દરવાજે મહેન્દ્રનગર ચોકડી ,પટેલ પાન અવધ સોસાયટી કોર્નર,નાની કેનાલ શકિત ટાઉનશિપ પાસે રવાપર આ સ્ટોલ ઉપર દાન તેમજ ઘાયલ પક્ષી સ્વીકારવામાં આવે છે આ કર્તવ્ય જીવદયા કેન્દ્ર નગર દરવાજા ચોકમા મોરબી માળીયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતીયાએ મુલાકાત લીધી હતી આ સ્ટોલમા પક્ષીઓની સારવાર અને સેવા કરવા મકવાણા પ્રભાબેન તેમજ ફોરેસ્ટ પી.એસ.આઈ ખુમાણસિંહ ઝાલા સેવામા ઉપસ્થિત રહયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here