મોરબીના થોરાળા પ્રાથમિક શાળામાં વિશ્વના અલગ અલગ દેશના ચલણી સિક્કા, નોટ્સ અને ટપાલ ટિકિટનું પ્રદર્શન ભવ્ય યોજાયું.

મોરબીના થોરાળા પ્રાથમિક શાળામાં વિશ્વના અલગ અલગ દેશના ચલણી સિક્કા, નોટ્સ અને ટપાલ ટિકિટનું પ્રદર્શન ભવ્ય યોજાયુ હતુ


મોરબી ન્યૂમિસમેટિક ક્લબ ના ચેરમેન — એડવોકેટ મિતેષ દવે અને તેમની ટીમ દ્વારા  થોરાળા ગામની પ્રાથમિક શાળામાં વિશ્વની અલગ અલગ દેશોના ચલણ, અને ટપાલ ટિકિટનું પ્રદર્શન યોજાયું, જેમાં શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ ધામેચા અને શિક્ષકગણ અને થોરાળા ગામના સરપંચ શ્રી અમૃતભાઈ અંબાણી અને SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના સભ્યો હાજર રહ્યા અને આ પ્રદર્શન નિહાળવા થોરાળા માધ્યમિક શાળા ના સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ પણ હાજરી આપેલ અને વિધાર્થીઓ એ ખૂબ જ અભ્યાસ પૂર્વક પ્રદર્શનને નિહાળ્યું

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here