મોરબી સિપાઈવાસ પર આવેલ સિપાઈવાસમા રહેતા રાઠોડ મુનીરભાઈના સહેજાદા સૈફે નાની ઉમરે મહિનાના રોઝા પુરા કરી પરવરદિગારની ઈબાદત કરી

મોરબી સિપાઈવાસ પર આવેલ સિપાઈવાસમા રહેતા રાઠોડ મુનીરભાઈના સહેજાદા સૈફે નાની ઉમરે મહિનાના રોઝા પુરા કરી પરવરદિગારની ઈબાદત કરી

તાજેતરમા માહે રમઝાન માસના ઈબાદતના મહિનામા નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના મુસ્લીમ બીરાદરો રમજાન માસના ધોમધખતા તાપમા સવારે શહેરી કરી રોઝા બંધ કરી સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહી સાંજે રોઝા ખોલી ઈફતારી કરે છે અને પાંચ વખતની નમાઝ અદા કરી તરાબીની નમાઝ અદા કરી પરવરદિગારની બંદગી કરે છે

ત્યારે આ રમઝાનના પવિત્ર માસમા મોરબીના સિપાઈવાસ રહેતા રાઠોડ મુનીરભાઈના સહેજાદા સૈફે નાની ઉમરે ખુદાની બંદગી કરી હતી નાની ઉમરે ધોમધખતા તાપની ગરમીમા રમઝાન માસમા આખા મહિનાના રોઝા રાખી નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરતા રાઠોડ પરીવારે સૈફને પૈસાનો ફુલહાર પહેરાવી સન્માન સાથે દુવાઓ માંગી રોઝા ખોલાવી સન્માન કર્યુ હતુ અલ્લાહ તઆલા રાઠોડ પરીવારને રમજાન મુબારકના સદકે રોઝીરોટીમા બરકત આપે અને હરબલા આફતથી બચાવે તેવી મોરબી માસ્ટરે દુવા માંગી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here