કચ્છના જુના કટારીયા ગામે સુપ્રસિધ્ધ સુફીસંત હઝરત પીર પળેલશા પાગારાના ગાદીનશીન પીર તાજમોહંમદબાપુ કાદરીના જન્મદિવસે અભિનંદન શુભેચ્છા વર્ષા

કચ્છના જુના કટારીયા ગામે સુપ્રસિધ્ધ સુફીસંત હઝરત પીર પળેલશા પાગારાના ગાદીનશીન પીર તાજમોહંમદબાપુ કાદરીના જન્મદિવસે અભિનંદન શુભેચ્છા વર્ષા

 

જન્મદિવસે પીર તાજમોહંમદબાપુ (પપુબાપુ) એ કુર્આનેપાકની તિલાવત કરી કાદરી પરીવાર તેમજ મુરીદો માટે દુવાઓ માંગી

 

કચ્છના ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામે હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક અને સુપ્રસિધ્ધ ઓલીયા સુફીસંત હઝરત પીર પળેલશા પાગારાની દરગાહશરીફના ગાદીનશીન પીર સૈયદ તાજમોહંમદબાપુ પીર સુલતાનશાબાપુ કાદરીનો આજે જન્મદિવસ હોવાથી પીર તાજમોહંમદબાપુ (પપુબાપુ) એ પીર પળેલશા પાગારાની દરગાહશરીફે કુર્આનેપાકની તિલાવત કરી તેમના તમામ હિન્દુ મુસ્લીમ ચાહકો અને મુરીદો તેમજ કાદરી પરીવાર માટે દુવાઓ માંગી જન્મદિવસની ઉજવણી કરી હતી આ જન્મદિવસે પીર તાજમોહંમદબાપુને તેમના ચાહકો અને મુરીદોએ રુબરુ મળી તેમજ તેમના મોબાઈલ નંબર ( 9925742294) (7016054920) ઉપર કોલ કરી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here