
મોરબી મચ્છીપીઠમા રહેતા મર્હુમા મેર અમીનાબેન રહીમભાઈનુ ઈન્તેકાલ થતા રવીવારે ફારુકી મસ્જીદે જીયારત અલ્લાહપાક મર્હુમાને જન્નતનશીબ અતા ફરમાવે તેવી દુવા
મોરબી ધાંચીશેરીમા ફારુકી મસ્જીદે તા ૩૧/૦૮/૨૦૨૫ને રવિવારના સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે જીયારત બહેનો માટે ધાંચી જમાતખાનામા જીયારત રાખવામા આવેલ છે
મોરબી મચ્છીપીઠ વિસ્તારમા રહેતા અને વીસીપરામા અન્નાસાગર ચીકન સેન્ટરની દુકાન ધરાવતા સલીમભાઈ રહીમભાઈ મેરના માઁ મર્હુમા અમીનાબેન રહીમભાઈ મેર અલ્લાહની બારગાહમા પહોચી જતા મર્હુમા ની જીયારત તા ૩૧/૦૮/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે ધાંચીશેરી ફારુકી મસ્જીદે રાખવામા આવેલ છે તેમજ બહેનો માટે ધાંચી જમાતખાનામા જીયારત રાખવામા આવેલ છે તો સૌ સગા સબંધી સ્નેહીઓને શવાબ હાંસીલ કરવા મેર પરીવાર દ્રારા અપીલ કરવામા આવે છે

લી. દુવાગીર
યુસુબભાઈ રહીમભાઈ મેર-૯૯૭૯૨૦૨૬૪૬
સલીમભાઈ રહીમભાઈ મેર- ૯૫૮૬૪૫૨૩૨૩
મહેબુબભાઈ રહીમભાઈ મેર- ૯૬૮૭૫૧૯૭૪૭
રફીકભાઈ રહીમભાઈ મેર-૭૫૬૭૨૯૦૧૪૭























