
મોરબીના ધારાશાસ્ત્રી રાજેશભાઈ હીરાલાલ બદ્રકિયાની ભારત સરકાર નોટરી તરીકે નિમણુક થતા દીલીપ અગેચણીયા અને રજાક બુખારીએ શુબેચ્છા પાઠવી
મોરબી ગુર્જર સુથાર જ્ઞાતી પ્રથમ વકીલશ્રી ગુર્જર સુથાર વિધાર્થી ભવનના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ ખજાનચી, ટ્રસ્ટી મોરબી બાર એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી,મોરબી જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રથમ ચેર પરસન ex મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના સેક્રેટરી તથા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના મેમ્બર રાજેશ ભાઈ હિરાલાલ બદ્રકિયાની ગણેશ ચતુર્થીના શુભ દિવસે ભારત સરકાર ન્યુ દિલ્હી દ્વારા નોટરી તરીકે નિમણૂંક થતા મોરબી બાર એશોસિયેશનના પુર્વ પ્રમુખ દિલિપ અગેચણીયા અને યુવા ધારાશાસ્ત્રી રજાક બુખારી દ્રારા અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી
























