
મોરબી વીસીપરામા રહેતા પીરેતરીકત સૈયદ એઝાઝબાપુની શહેઝાદી ફરિયાલકાસિફામાએ પાંચ વર્ષની ઉમરે રોઝુ રાખી ખુદાની બંદગી કરી
હાલમા પવિત્ર રમજાન માસની શરૂઆતથી જ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનની મોસમમા વહેલી સવારે ઉઠીને સર્ગિ કરી રોઝુ રાખીને ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહીને નમાઝ તેમજ કુર્આનેપાકની તિલાવત કરી પરવરદીગારની ઈબાદત કરી પાક અને પવિત્ર રમજાન મહિનામા ખુદા પરવરદિગારને રાજી કરવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે સુન્ની મુસ્લીમ સમાજના નાના ભુલકાઓ પણ અલ્લાહપાકની બંદગી કરવામા પીછેહટ નથી કરતા હમેશા અગ્રેસર હોય છે ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમા રહેતા પીરેતરીકત સૈયદ એઝાઝબાપુ અનવરબાપુની પાંચ વર્ષની સહેજાદી ફરિયાલકાસીફામા એ રમજાન માસમા પ્રથમ રોજુ રાખી ખુદાની ઈબાદત બંદગી કરી હતી જેથી આલેબેદ સૈયદ પરીવારે બાળ રોજદારે પાંચ વર્ષની ઉમરે રોજુ રાખીને અલ્લાહપાકની ઈબાદત કરી હોવાથી સૈયદ પરીવારે દુવા ઓ સાથે અભીનંદન પાઠવી ચાગલી શહેજાદી ને હેત વર્ષા કરી શહેજાદી ફરિયાલકાસીફામા ને દાદા સૈયદ અનવરબાપુ ભચલશાબાવા તેમજ નાના સૈયદ હુશેનમીંયા પીરમીંયા કાદરી અને સૈયદ કાસમઅલીબાપુ ભચલશાબાવા- સૈયદ પીરેતરીકત દોસમહંમદભચલશાબાવા- સૈયદ મહેબુબશા ભચલશાબાવા અને મુરસીદોએ ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત કરવા સમગ્ર પરીવારે દુવા સાથે શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવ્યા