કચ્છના આદિપુર માં એ માં બાકી બધા વગડાના વા કહેવતને સાર્થક કરતી માનું રસોડું માનવતા ગ્રુપ દ્વારા નાના બાળકોને નાસ્તો વિતરણ કરી માનવતાનું ઉદાહરણ આપ્યું!!!

કચ્છના આદિપુર માં એ માં બાકી બધા વગડાના વા કહેવતને સાર્થક કરતી માનું રસોડું માનવતા ગ્રુપ દ્વારા નાના બાળકોને નાસ્તો વિતરણ કરી માનવતાનું ઉદાહરણ આપ્યું!!!

આરીફ દિવાન દ્વારા મોરબી: માં નું મૂલ્ય ભગવાન ઈશ્વર અલ્લાહે પણ અનમોલ મોટું સ્થાન આપ્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી જેથી મોટાભાગે માં એ માં બાકી વગડાના વા નું વાક્ય માં જ્યારે શબ્દો આવે ત્યારે સાંભળવા કે વાંચવા મળે છે હા આવું જ કંઈક કચ્છમાં આદિપુર ખાતે એક સંસ્થા દ્વારા માનુ રસોડું ચલાવે છે જે વિવિધ પછાત ગરીબ મજુર જરૂરત મંદ વ્યક્તિઓની મદદ એ સતત રહે છે એવું જ કંઈક દ્રશ્ય આ તસવીર કહી રહી છે જેમાં સંસ્થાના આયોજકો દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડવાના ભાગરૂપે નાસ્તો જમણવાર વિતરણ કરી બાળકો અને ભૂખ્યા ને ભોજન પીરસતા ફોટોગ્રાફર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here