
મોરબી લીલાપરના અનુસુચિત જાતિના બાહુબલી સમાન સામાજીક કાર્યકર ગૌતમ મકવાણાના જન્મ દિવસે અભિનંદન શુભેચ્છાની વર્ષા
મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજના બાહુબલી સેવાભાવી કાર્યકર્તા એવા ગૌતમભાઈ મકવાણા નો આજે જન્મદિવસ હોય આ ખુશીના દિવસે તમામ મિત્રસર્કલ સમાજના આગેવાનોએ જન્મ દિવસની રુબરુ તેમજ મોબાઈલ ૯૦૯૯૩ ૨૧૨૩૫ નંબર પર શુભેચ્છાઓ પાઠવી હતી ગૌતમભાઈ મકવાણા ઘણા સમયથી દલિતોના વંચિતો અને પછાતવર્ગના કનડતા વિવિધ પ્રશ્નોનો અવાજ બનીને હમેશા ખડેપગે રહયા છે સમાજ માટે રાત હોય કે દિવસ હમેશા તત્પર રહેતા હોય છે જેઓ મોરબીના લીલાપર ગામના વતની છે અને ખુબજ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે જેથી આજે તેમનો જન્મદિવસ હોવાથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે…જય ભીમ