મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા પાસે આવેલા ૧૨ નાલા પાસે બે કાર સામસામે અથડાઈ અકસ્માતનો લાઈવ સીસીટીવી વીડિયો સામે આવ્યો જુઓ વીડીયો

મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા પાસે આવેલા ૧૨ નાલા પાસે બે કાર સામસામે અથડાઈ અકસ્માતનો લાઈવ સીસીટીવી વીડિયો સામે આવ્યો જુઓ વીડીયો

મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા પાસે આવેલા ૧૨ નાલા પાસે રાજકોટ તરફથી આવતી કાર રોગ સાઈડમાં આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વેગનઆર કાર ચાલકને પગના ભાગે ગંભીર ઇજા થઇ હોય આજુબાજુના લોકો દોડી જઈને ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયાનુ જાણવા મળ્યું છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here