
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ૨૧ જેટલા એએસઆઈ હેડ કોન્સટેબલ કોનસ્ટેબલ લોકરક્ષકોની બદલીના ઓર્ડર કર્યા જેમા ક્રાઈમ બ્રાન્ચના બે અને એસ.ઓ.જી.ના એક પોલીસ કર્મચારીની બદલી કરી વાંચો
મોરબી સીટી એ ડિવિઝનના કોન્સટેબલ મનસુખભાઈ ચાવડાની માળીયા મિંયાણા- હળવદના હેડ કોન્સટેબલ વિનોદભાઈ ચાવડાની ટ્રાફિક શાખા ટંકારાના લોકરક્ષક શૈલેષ સગરની પોલીસ હેડ ક્વાર્ટર ટ્રાફિક શાખાના કોન્સટેબલ સાલેમામદ સુમરાની ટંકારા હળવદના કોન્સટેબલ દક્ષાબેન પરમારની મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાર્ટરના લોકરક્ષક જગદીશભાઈ રંગપરાની વાંકાનેર સીટી, હેડ કોન્સટેબલ અનિલભાઈ મહેતાની ટંકારા, મોરબી સીટી એ ડિવિઝનના એએસઆઈ રાજેન્દ્રસિંહ જાડેજાની વાંકાનેર સીટી, વાંકાનેર સિટીના હેડ કોન્સટેબલ પંકજભાઈ નાગલાની માળીયા મિંયાણા માળિયા મિંયાણાના લોકરક્ષક હિનાબેન મોરીની હળવદ, કોન્સટેબલ વનરાજભાઈ રાઠોડની હળવદ એમટીના કોન્સટેબલ કિશનકુમાર વીજવાડીયાની વાંકાનેર સીટી પોલીસ, હેડ ક્વાર્ટરના લોકરક્ષક અર્જુનભાઈ પરમારની મોરબી તાલુકા, કોન્સટેબલ હિતેશભાઈ સાપરાની પોલીસ હેડ ક્વાર્ટર, હળવદના હેડ કોન્સટેબલ ભરતકુમાર આલની માળિયા મિંયાણા પોલીસ હેડ ક્વાર્ટરના હેડ કોન્સટેબલ સતીશકુમાર ગરચરની માળીયા મિંયાણા વાંકાનેર તાલુકાના એએસઆઈ વનરાજસિંહ બાબરિયાની માળિયા મિંયાણા પોલીસ હેડ ક્વાર્ટરના કોન્સટેબલ મહેન્દ્રસિંહ ચુડાસમાની મોરબી તાલુકા, એસઓજીના હેડ કોન્સટેબલ મહાવીરસિંહ પરમારની ટ્રાફિક શાખા, એલસીબીના હેડ કોન્સટેબલ ભરતસિંહ ડાભીની પોલીસ હેડ ક્વાર્ટર, એલસીબીના હેડ કોન્સટેબલ નંદલાલ વરમોરાની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી