
કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના મુસ્લીમ સમાજે મોરબીમા બફાટ કરનારી મહિલાની સત્વરે ધરપકડ કરી પાસા હેઠળ કાર્યવાહી કરવા પી.આઈને લૈખિત ફરીયાદ કરાઈ
https://www.facebook.com/share/r/vqTt7n56RVktMaVp/?mibextid=qi2Omg
કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મળી ને ભચાઉ પી આઇ ને રજુઆત કરવામાં આવી કે ટુક સમય પહેલા રામનવમી ની રેલી દરમિયાન મોરબીમા એક ઓરત દ્વારા હુઝુર સલ્લલ્લાહો અલેયહૈ વસલ્લમ ની સાનમાં જે ગુસ્તાખી કરવામાં આવી છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજમા ઉગ્ર રોષ ફેલાયો છે આવા અસામાજીક તત્વો ને અને રેલીના આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ ઓરત વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવે જો જલદીમા જલદી ધરપકડ કરવામાં નહિ આવે તો મુસ્લિમ સમાજ ઉગ્ર આંદોલન કરશે તંત્ર ને પણ કહીએ છીએ કે આવા કેસોમાં પોલીસ ફરિયાદી કેમ નથી બનતી શુ કોયદા મુસ્લિમો માટે છે તંત્ર પણ એક તરફી વલણ જેવુ લાગી રહ્યું છે મુસ્લિમ સમાજ અમારા પયગંબર સાહેબ વીષે એક ખોટું શબ્દ સાખી નહિ લે એવુ ઉલ્લેખ સૈયદ તાજમામદબાપુ અને સૈયદ અનવરશા બાપુ દ્વારા કરવામાં આવ્યો