મોરબીમા મોહરમના માતમના તહેવાર નિમિતે સીટી એ ડિવિઝન પોલીસ મથકે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ.રાકેશ પટેલની અધ્યક્ષમાં શાંતી સમિતિની બેઠક યોજાઈ

મોરબીમા મોહરમના માતમના તહેવાર નિમિતે સીટી એ ડિવિઝન પોલીસ મથકે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ.રાકેશ પટેલની અધ્યક્ષમાં શાંતી સમિતિની બેઠક યોજાઈ

મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના માતમનો તહેવાર મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલો તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે સીટી એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસવડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ પટેલની અધ્યક્ષતામાં તાજીયા અખાડા કમિટીના આયોજકો સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી તેમાં શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં તાજીયાના સંચાલકોએ સમયસર દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂટ પર સમયસર હાજર રહેવું અને અખાડા કમિટી દ્વારા ઇલેક્ટ્રીક વાયર રેકડા વહાનો ચલાવતી વખતે સાવધાની સાથે ઇલેક્ટ્રીક વાયર ઉંચા કરતી વખતે સાવચેત પૂર્વક સાવધાની રાખવી જેવા અનેક વિવિધ પ્રજાલક્ષી માર્ગદર્શન ની ચર્ચા વિચારણા સાથે તાજીયા આખાડાની મીટીંગ મળી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here