કચ્છના જુના કટારીયા હઝરત પીર પળેલશા પાગારાના ગાદીનશીન સૈયદ તાજમહંમદ (પપુબાપુ)ના સહેઝાદા સુલતાનશાબાપુનો આજે જન્મદિવસ

કચ્છના જુના કટારીયા હઝરત પીર પળેલશા પાગારાના ગાદીનશીન સૈયદ તાજમહંમદ (પપુબાપુ)ના સહેઝાદા સુલતાનશાબાપુનો આજે જન્મદિવસ

માળીયા મિંયાણા નજીક કચ્છના ભચાઉ તાલુકામા આવેલ જુના કટારીયા ગામે સુફીસંત પીર હઝરત પળેલશાપીરની દરગાહ શરીફના ગાદીનશીન હઝરત પીર સૈયદ તાજમહંમદબાપુ સુલતાનશાબાપુના મોટા સહેઝાદા સુલતાનશા સાંઈનો આજે જન્મદિવસ હોવાથી રમઝાનના નેકી ઈબાદતના મુબારક મહિનામા રોઝા રાખી નમાઝ અદા કરી કુર્આને પાકની તિલાવત કરી સૈયદ તાજમહંમદબાપુ તેમજ આલેબેદ પરીવારે સહેઝાદા સુલતાનશાબાપુને નેકરાહ પર ચાલે અને તેમની પ્રગતી થાય હરબલા આફતથી બચાવે તેવી પરવરદિગાર પાસે દુવા માંગી જન્મ દિવસની ઉજવણી કરી હતી સૈયદ સુલતાનશાબાપુના જન્મદિવસ હોવાથી પીરો મુરસીદોએ જન્મદિવસની શુભેચ્છા સાથે દુવા સલામનો ધોધ વરસાવ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here