
માળીયા મિંયાણા ગોપાલ ઠાકોર દ્રારા
માળીયામિંયાણાના યુવા પત્રકાર અને ગીતકાર ગફાર પલેજાની દિકરી તમન્નાએ ૧૧ વર્ષની ઉંમરે રોઝુ રાખી ખુદાની બંદગી કરી
માળીયામિંયાણાના માણાબા ગામે રહેતા અને યુવા પત્રકાર એન્ડ ગીતકાર ગફારભાઈ પલેજાની લાડલી દિકરીએ ૧૧ વર્ષની નાની ઉંમરે રોઝુ રાખીને ખુદાની બંદગી કરી હતી મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસમાં માણાબા ગામે રહેતા યુવા પત્રકાર ગફારભાઈ પલેજાની દિકરી તમન્ના પલેજાએ ૧૧ વર્ષની નાની ઉંમરે રોઝુ રાખીને ખુદાની બંદગી સાથે ઈબાદત કરી અલ્લાહને દુઆ કરી હતી ત્યારે નાની ઉંમરે લાડકી દિકરીએ રોઝુ રાખતા પલેજા પરીવારે શુભકામના પાઠવી હતી