
મોરબીના એડવોકેટ મિનાઝબેન પરમારના પિતાશ્રી મર્હુમ હાજી અબ્દુલ કાદરભાઈ અલીભાઈ પરમાર (મોટા ધરવાળા) નુ અવસાન થતા કાલે બેસણુ
મોરબીના સિનિયર મહિલા એડવોકેટ મિનાઝબેન પરમારના પિતાશ્રી મર્હુમ હાજી અબ્દુલ કાદર અલીભાઈ પરમાર (મોટા ધરવાળા)નુ અવસાન થતા તેમનુ સદગત બેસણુ તા- ૧૫-૦૫-૨૦૨૩ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક સુધી પોતાના નિવાસ સ્થાન નવાડેલારોડ ધાંચીશેરી ફારુકી મસ્જીદ પાસે રાખવામા આવેલ છે જેની આથી સૌ કોઈ સ્નેહિઓને જાણ કરવામા આવે છે