
મોરબીના વાંકીયા ગામમાં રામજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગ્રામસમસ્ત ભવ્ય આયોજન
આ પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય આયોજનમા તારીખ ૧૩/૫/૨૦૨૩ શનિવારે સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ મહાપ્રસાદના દાતાશ્રી પરેશ ભાઈ દેત્રોજા મહેન્દ્ર ભાઈ દેત્રોજા ગામ વાકિયા ત્રી દિવસીય મહોત્સવ અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી રામ મંદિર નવ નિર્માણ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાત્રે રાસ ગરબા આયોજન કરવામાં આવ્યું હતું અતિ ભવ્ય નવ્ય અને દિવ્ય પ્રસંગ છે ભગવાન શ્રીરામચંદ્રજીનો પહેલા દિવસની ત્રણ ટાઈમ ના મહાપ્રસાદ ના દાતાશ્રી પરેશ ભાઈ દેત્રોજા મહેન્દ્ર ભાઈ દેત્રોજા ખુબ ભાવપૂર્વક અતિ સુવિધા સહિત બહોળા પ્રમાણમાં જનસમર્થનને અન્નદાન કરી પાવન
થાય અને પહેલા દિવસ રામમંદિર નવ નિર્માણ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવામા આવ્યુ હતુ