માળીયા મિંયાણા શહેરમા રહેતા ભટી ઈસુબભાઈની સહેજાદી ફિરદોશબાનુએએ નાની ઉમરે રમજાનના પવિત્ર માસમા રોજુ રાખી ખુદાની ઈબાદત કરી

માળીયા મિંયાણા શહેરમા રહેતા ભટી ઈસુબભાઈની સહેજાદી ફિરદોશબાનુએએ નાની ઉમરે રમજાનના પવિત્ર માસમા રોજુ રાખી ખુદાની ઈબાદત કરી

હાલે રમજાન માસના પવિત્ર મહિનામા તમામ મુસ્લીમ બિરાદરો દ્રારા રોઝા રાખી નમાઝ અદા કરી ઈબાદત સાથે આખા મહીના દરમ્યાન અલ્લાહપાકની ઈબાદત કરવામા આવે છે ત્યારે આ ગરમીમા વહેલી સવારે સેહરી કરી રોઝુ બંધ કરીને સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહીને ખુદાની બંદગીમા રમજાનના પવિત્ર માસમા રોઝા રાખી ખુદાની બંદગી કરવામા આવે છે

ત્યારે માળીયા મિંયાણા શહેરમા રહેતા ભટી યુસુબભાઈની શહેઝાદી ફિરદોશબાનુએ નાની ઉમરે રમજાન માસના ઈબાદત કરી રોઝુ રાખતા પરીવારજનોએ શહેઝાદી ફિરદોશબાનુને ફુલહાર કરી અવનવી વાનગીઓ સાથે રોઝુ ખોલાવી ખુશી વ્યકત કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here