
મોરબીમા ધ્રૃવ હોસ્પીટલ પાસે જાણીતા પ્રખ્યાત કારીગર રિઝવાન સેવાંગીયા દ્રારા ધ રેસ ઝોન કાર સર્વિસ સેન્ટરનો શુભ પ્રારંભ કરવામા આવ્યો
મોરબી ફોર્ડ શો રુમમા કામ કરતા પ્રખ્યાત અનુભવી કારીગર રિઝવાન સેવાંગીયા દ્રારા કાર સર્વિસ સેન્ટર શરુ કરવામા આવ્યુ
મોરબીમા રાજકોટ કચ્છ હાઈવે કામધેનુ ધૃવ હોસ્પીટલ પાસે ધ રેસ ઝોન કાર સર્વિસ સેન્ટરનુ ઓપનિંગ કરવામા આવ્યુ હતુ આ કાર સર્વિસ સેન્ટરમા મોરબી ફોર્ડના શો રુમમા કામ કરતા અનુભવી કારીગર રિઝવાન સેવાંગીયા દ્રારા ફોર્ડ – ટોયાટો – કિયા- હુંન્ડાઈ- હોન્ડા – ફિયાટ – મરચીડિસ- ઓડી- બીએમડબ્લ્યુ- સહિતની કારનુ તમામ પ્રકારના રિપેરિંગ કામ કલર કામ તેમજ બોડી કામ સંતોષકારક રીતે કરવામા આવશે જેથી એકવાર અમારા ધ રેસ ઝોનની મુલાકાત અવશ્ય લો તેવુ રિઝવાન સેવાંગીયાએ જણાવ્યુ હતુ